$x^{2}+9 x+20$ માંથી શું બાદ કરતાં તે $x+2$ થી વિભાજ્ય થાય ?
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.
દ્વિપદીને વધુમાં વધુ બે પદો હોય છે.
અવયવ પાડો :
$x^{2}+9 x+18$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.
બહુપદીનું શૂન્ય હંમેશાં શૂન્ય છે.
નીચેની પ્રત્યેક અભિવ્યક્તિમાં $x^2$ નો સહગુણક જણાવો :
$(i)$ $(x-1)(3 x-4)$
$(ii)$ $(2 x-5)\left(2 x^{2}-3 x+1\right)$