શું બે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય થઈ શકે?
હા, જો બંને સદિશોના મૂલ્યો અને દિશા સમાન હોય.
ના
હા, જ્યારે બંને સદિશોના મૂલ્યો સમાન પણ દિશા વિરુદ્ધ હોય.
હા, જ્યારે બંને સદિશોના મૂલ્યો સમાન હોય અને એકબીજા સાથે $\frac{{2\pi }}{3}$ નો ખૂણો બનાવતા હોય.
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$3P$ અને $2P$ નું પરિણામી $R$ છે.જો પ્રથમ બળ બમણું કરતાં પરિણામી બમણું થાય,તો બંને બળ વચ્ચેનો ખૂણો ........... $^o$ હશે.
એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $90^°$ હોય તો તેમનું પરિણામી બળ...$N$
$\mathop A\limits^ \to + \mathop B\limits^ \to \,$ અને $\mathop A\limits^ \to - \mathop B\limits^ \to \,$ નું મૂલ્ય ક્યારે સમાન થાય ?