ઉભયલિંગી, અદંડી અને નીપત્રી પુષ્પનો વિકાસ શેમાં થાય છે ?

  • A

    કલગી 

  • B

    પેનિકલ 

  • C

    શુકી 

  • D

    કોરિધ્ધ 

Similar Questions

નીચેનામાંથી કોના પુષ્પો હંમેશા પરિપુષ્પના એકચક્રમાં છે ?

નીચે પૈકી શેમાંથી કેસર ઉત્પન્ન થાય છે?

નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?

દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?

હાયપેન્થોડિયમ એટલે...........

  • [AIPMT 1994]