નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
સીતાફળ
દાડમ
નારંગી
લિચી
તે મુક્ત દલપત્રો અને ત્રણ શ્રેણી ધરાવે છે ?
લિલિએસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પાધાર અસંખ્ય .....ને આવરે છે.
લિલિએસી કુળ વિશે નોંધ લખો.
લિલિએસી કુળની વનસ્પતિઓનું પુષ્પીય સૂત્ર લખો અને પુષ્પીય આકૃતિ દોરો.