દ્વિદળી વનસ્પતિઓના કયા ઉપવર્ગમાં બોગનવેલનો સમાવેશ થાય છે?
મુક્તદલા
યુક્તદલા
ઉચ્ચદલા
અદલા
........માં પુંકેસરનલિકા જોવા મળે છે.
પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.
લાયકોપરસીકમ એસ્ક્યુલેન્ટમ કોનું વૈજ્ઞાનિક નામ છે?
નીચેનામાંથી અયોગ્ય જોડકું બતાવો
નીચે આપેલ કઈ વનસ્પતિ યુક્તદલા છે ?