હાયપેન્થોડિયમ એટલે...........
પુષ્પાસન
ફળ
પુષ્પવિન્યાસ
અંડાશય
નીચે પૈકી કયું એક બીજા સાથે સંબંધિત પ્રકાર છે?
કેરીનો ખાદ્ય ભાગ ..........છે.
દીર્ઘસ્થાયી વજ્રચક્ર ફળની ફરતે આવરણ બનાવે છે તે શેમાં જોવા મળે છે?
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.