જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી બંધ થઈ જાય,તો વિષુવવૃત્ત પર $g$ નું મૂલ્ય

  • A
    વધશે
  • B
    સમાન રહેશે
  • C
    ઘટશે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ છે અને $K$ એ પૃથ્વીની પરિભ્રમણ ગતિઊર્જા છે. ધારો કે પૃથ્વીનું દળ સમાન રાખીને તેની ત્રિજ્યામાં $2 \%$ નો ઘટાડો થાય છે,તો:

Difficult
View Solution

એક ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વીની સપાટી પરના પ્રવેગ જેટલો જ છે અને તેની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં $1.5$ ગણી છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે?

ચંદ્રની ત્રિજ્યા પૃથ્વી કરતાં $\frac{1}{4}$ ગણી અને દળ $\frac{1}{80}$ ગણું છે. જો પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ $g$ હોય,તો ચંદ્રનો ગુરુત્વપ્રવેગ કેટલો થાય?

Difficult
View Solution

પૃથ્વીના ધરીભ્રમણના કારણે તેની સપાટી પરના ગુરુત્વપ્રવેગ પર શું અસર થાય છે?

પૃથ્વીને સમાન ઘનતા ધરાવતો ગોળો ધારીએ તો,પૃથ્વીની સપાટીથી $100 \, km$ નીચે આવેલી ખાણમાં ગુરુત્વાકર્ષી પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $R = 6400 \, km$,$g = 9.8 \, m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo