જો પૃથ્વીના પરિભ્રમણનો વેગ વધે તો વિષુવવૃત પાસે પદાર્થનું વજન
બે ગ્રહ જેના વ્યાસ નો ગુણોત્તર $4:1$ અને ઘનતાનો ગુણોત્તર $1:2$ હોય તો તેના ગુરુત્વ પ્રવેગ નો ગુણોત્તર કેટલો થાય?
જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન $W$ છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન $\frac{3}{4}\,W$ જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$ અને $g = 10\, m/s^2$.
ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે $196 \;\mathrm{N}$ મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ $N$ થશે.
($\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}$, ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા $=6400\; \mathrm{km}$ )
વિષુવવૃત થી ધ્રુવ પર જતા $g$ નું મૂલ્ય