પૃથ્વીની સપાટી થી કેટલી ઊંડાઇએ પૃથ્વીની સપાટી થી $1600 \,km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યથી અડધું હશે ?
$4.2 \times {10^6}\,m$
$3.19 \times {10^6}\,m$
$1.59 \times {10^6}\,m$
એક પણ નહીં
એક $90 \mathrm{~kg}$ ની વસ્તુને પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે મૂકવામાં આવે છે કે જે. . . . . . . . . જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. $R$= પૃથ્વીની ત્રિજ્યા $\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)$
મુક્ત પતન કરતી લિફ્ટમાં લટકાવેલા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હોય ?
પૃથ્વીના કેન્દ્રથી અંતર $d$ સાથે ગુરુત્વપ્રવેગ $g$ માં થતા બદલાવને શ્રેષ્ઠ રીતે રજુ કરે છે. ($ R=$ પૃથ્વીની ત્રિજયા)
પૃથ્વીની સપાટી થી $2\,R$ ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગ કેલો થાય? ($g =$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય શોધો.