પૃથ્વીની સપાટીથી $10\, km$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$g _{h}= g _{e}\left(1-\frac{2 h}{ R _{e}}\right)$ માં $h=10 km =10^{4} m$,

$R _{e}=6.4 \times 10^{6} m$ અને $g _{e}=9.8 m s ^{-2}$ મૂકો.

$\therefore g _{h}=9.8\left[1-\frac{2 \times 10^{4}}{6.4 \times 10^{6}}\right]$

$\therefore g _{h}=9.8[1-0.003125]$

$\therefore g _{h}=9.8[0.996875]$

$\therefore g _{h}=9.769375 m s ^{-2}$

$\therefore g _{h}=9.8 m s ^{-2}$

Similar Questions

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $980 cm/sec^2 $ તો $64\, km$ ઊંચાઈએ $g$ નું મૂલ્ય ........ $cm/{\sec ^2}$ થાય? (પૃથ્વી નીં ત્રિજ્યા $R= 6400 \,km$ )

પૃથ્વી એકાએક ઝડપથી ફરવા લાગે,તો પદાર્થનું વજન...

પૃથ્વીના કેન્દ્ર પર $g$ અને $G$ ના મૂલ્ય જણાવો.  $g$ અને $G$ માંથી સદિશ અને અદિશ જણાવો.

ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટી પરનાં ગુરુત્વપ્રવેગ જેટલો છે એન તેની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં $1.5$ ગણી છે, જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય, તો ગ્રહની ત્રિજ્યા શું હશે ?

સમય શોધવા માટે પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં અવકાશયાત્રી એ શું ઉપયોગ કરવું જોઈએ