પૃથ્વીને સંપૂર્ણ ગોળ માનીએ તો સપાટી થી $100 \,km$ ઊંડાઇએ ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય. ($R =6400\, km$ )

  • A

    $9.66$

  • B

    $7.64$

  • C

    $5.06$

  • D

    $3.10$

Similar Questions

પૃથ્વીની (ત્રિજયા $R$) સપાટીથી કેટલી ઊંચાઈ પર પદાર્થનું વજન નું પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{{16}}$ ગણું થાય?

  • [AIPMT 2012]

જો પૃથ્વીની ત્રિજ્યા $6000\, km$ હોય તો સપાટી થી $6000 \,km $ ઊંચાઈએ પદાર્થનું વજન તેના સપાટી પરના વજન કરતાં...

પૃથ્વીના વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગ શૂન્ય થવા માટે પૃથ્વીની તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ કેટલી ? 

જ્યારે પદાર્થ ને જમીનમાં વધુ ઊંડાઈએ લઈ જતાં

ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે $196 \;\mathrm{N}$ મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ $N$ થશે.

($\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}$, ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા $=6400\; \mathrm{km}$ )

  • [JEE MAIN 2020]