વિધાન : $B_2$ પરમાણુ પેરામેગ્નેટીક છે .
કારણ :સૌથી વધુ આણ્વિય કક્ષક સિગ્મા પ્રકારની છે.

  • [AIIMS 2005]
  • A

    જો વિધાન અને કારણ બંને યોગ્ય છે અને કારણ વિધાનની સાચી સમજણ છે.

  • B

    જો વિધાન અને કારણ બંને યોગ્ય છે પરંતુ કારણ વિધાનની સાચી સમજણ નથી.

  • C

    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • D

    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Similar Questions

આપેલ સ્પીસીઝો પૈકી

$N _2, N _2{ }^{+}, N _2{ }^{-}, N _2{ }^{2-}, O _2, O _2{ }^{+}, O _2{ }^{-}, O _2{ }^{2-}$

પ્રતિચુંબકીયતા દર્શાવતી સ્પિસીઝોની સંખ્યા $......$ છે.

  • [JEE MAIN 2022]

આણ્વીય કક્ષકો કેવી રીતે મેળવાય છે ? તે જણાવો ?

નીચેની સ્પીસિઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો:

$O _{2}, O _{2}^{+}, O _{2}^{-}$ (સુપર-ઓક્સાઇડ); $O _{2}^{2-}$ (પેરોક્સાઇડ)

આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કોનું અસ્તીત્વ નથી?

$1\mathrm{s}$ કક્ષકો વડે રચાતી આણ્વીય કક્ષકોનો ઊર્જા આલેખ અને તેમની રચના આકૃતિથી સમજાવો.