આણ્વીય કક્ષકો કેવી રીતે મેળવાય છે ? તે જણાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરમાણ્વીય કક્ષકોની રેખીય સંગઠન $(LCAO)$ કરીને આણ્વીય કક્ષકો મેળવાય છે.

$\psi_{ MO }=\psi_{ A }+\psi_{ B }$ તથા $\psi_{ MO }^{*}=\psi_{ A }-\psi_{ B }$

Similar Questions

નીચેના પૈકી કોની બંધલંબાઇ સૌથી ઓછી છે ?

  • [AIPMT 2011]

બેરીલિયમ $\left( {{\rm{B}}{{\rm{e}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધક્રમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.

નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ?

$C_2 , O_2 , NO , F_2$

  • [JEE MAIN 2019]

નીચેનામાંથી કયા આવીય કક્ષકોમાં નોડલ હેનની સંખ્યા મહત્તમ હશે ?

$(A)$ $\sigma *2{\rm{s}}$

$(B)$ $\sigma *2{{\rm{p}}_{\rm{z}}}$

$(C)$ $\sigma *2{{\rm{p}}_{\rm{x}}}$

$(D)$ $\sigma *2{{\rm{p}}_{\rm{y}}}$

${N_2}$અને $N_2^ + $ ની વિયોજન ઉષ્મા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?