આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કોનું અસ્તીત્વ નથી?
$H_2^ - $
$O_2^ - $
$H{e_2}$
$O_2^ + $
$\mathrm{CO}$ અને $\mathrm{NO}^{+}$ ના બંધક્રમાંકનો સરવાળો ___________છે.
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + ,{\rm{O}}_2^ - $ અને ${\rm{O}}_2^{2 - }$ ની બંધ વિયોજન ઉષ્માનો ક્રમ આપો.
સૌથી વધુ બંધ ક્રમાંક ધરાવતો ઘટક નીચેનામાંથી ક્યો છે?
વિધાન : $B_2$ પરમાણુ પેરામેગ્નેટીક છે .
કારણ :સૌથી વધુ આણ્વિય કક્ષક સિગ્મા પ્રકારની છે.
નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થાયીતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો :
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ + ,{\rm{O}}_2^ - $ (સુપર-ઓક્સાઇડ); ${\rm{O}}_2^{2 - }$ (પેરોક્સાઇડ)