આપેલ સ્પીસીઝો પૈકી
$N _2, N _2{ }^{+}, N _2{ }^{-}, N _2{ }^{2-}, O _2, O _2{ }^{+}, O _2{ }^{-}, O _2{ }^{2-}$
પ્રતિચુંબકીયતા દર્શાવતી સ્પિસીઝોની સંખ્યા $......$ છે.
$4$
$1$
$2$
$3$
${O}_{2}^{-}$ આયનનો બંધ ક્રમાંક અને ચુંબકીય વર્તણૂક અનુક્રમે છે:
આણ્વિય કક્ષક $(s)$ ને લગતું ખોટું વિધાન કયું છે?
આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ $\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }$ | $(I)$ દ્વિધ્રુવ ચાકમાત્રા |
$(B)$ $\mu=Q \times I$ | $(II)$ બંધકારક આણ્વિય કક્ષક |
$(C)$ $\frac{N_{b}-N_{a}}{2}$ | $(III)$ બંધપ્રતિકારક આણ્વિય કક્ષક |
$(D)$ $\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }$ | $(IV)$ બંધક્રમાંક |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?