આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક પતરું છે, જેમાં $CD = 20$ સેમી અને $BC = 14$ સેમી છે. તેમાંથી $\overline{ BC }$ વ્યાસવાળું એક અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર અને $AD$ જેટલી ત્રિજ્યાનું એક વૃત્તાશ કાપી લેવામાં આવે છે. બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

1061-111

  • A

    $34$

  • B

    $59$

  • C

    $49$

  • D

    $51$

Similar Questions

વર્તુળ$\odot( O ,  4\, cm )$ માં જીવા $\overline{ AB }$ ની લંબાઈ $4 \,cm .$ છે તો $m \angle AOB =\ldots \ldots \ldots \ldots$

વર્તુળ$\odot( O , r)$ માં $ \overline{ OA }$ અને $ \overline{ OB }$ એ બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો આ ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃતાંશની પરીમીતી $20\,cm $ હોય તો $r=\ldots \ldots \ldots . . . cm$

એક વર્તુળાકાર તળાવનો વ્યાસ $17.5$ મી છે. તેની બહાર $2$ મી પહોળાઈનો રસ્તો છે. ₹ $25$ પ્રતિ મીટર ના દરે રસ્તાના બાંધકામનો ખર્ચ શોધો. (₹ માં)

$r$ ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ $\theta$ માપનો ખૂણો આંતરે છે, તો ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ$=$..........

$6$ સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ $60$ ના માપનો ખૂણો આંતરે છે. તે ચાપને સંગત લઘુવૃત્તાંશનું તથા ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.