$10 kg$ નો પદાર્થ $10 m/sec$ ના અચળ વેગથી ગતિ કરે છે.તેના પર $4 sec$ માટે બળ લાગતા તે $2 m/sec$ ના વેગથી વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે,તો તેમાં ........ $m/{\sec ^2}$ પ્રવેગ ઉત્પન્ન થાય.
$3$
$ - 3$
$0.3$
$ - 0.3$
$v \to t$ ના આલેખનો ઢાળ અને આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું દર્શાવે છે ?
સુરેખ રેખા પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર તેને લગતાં સમયના વર્ગના સમપ્રમાણમાં છે, તો પદાર્થનો વેગ અચળ હશે કે અચળ પ્રવેગ હશે ?
વસ્તુની ગતિ માટે વેગ ($v$) સમય ($t$) નો આલેખન નીચે મુજબછે. આ ગતિ માટે પ્રવેમ $(a)-$ સમય $(t)$ . . . . .મુજબ સૌથી સારી શીતે દર્રાવી શકાય.
એક કણનો વેગ $v = {(180 - 16x)^{1/2}}\, m/s$, તો તેનો પ્રવેગ કેટલા.......$ms^{-2}$ થાય?