સમતલ $x-2y+2z-5=0$ ને સમાંતર અને ઉગમબિંદુથી $1$ એકમ અંતરે આવેલા સમતલનું સમીકરણ શોધો:

  • A
    $x-2y+2z-1=0$
  • B
    $x-2y+2z-3=0$
  • C
    $x-2y+2z+3=0$
  • D
    $x-2y+2z+1=0$

Explore More

Similar Questions

બે સમતલોની જોડી માટેનું સંયુક્ત સમીકરણ $S \equiv 2 x^2-6 y^2-12 z^2+18 y z+2 z x+x y=0$ છે. જો એક સમતલ $x+2 y-2 z=5$ ને સમાંતર હોય,તો સમતલો $S=0$ વચ્ચેનો લઘુકોણ કેટલો થાય?

બિંદુ $(4, -1, 2)$ માંથી પસાર થતું અને રેખાઓ $\frac{x + 2}{3} = \frac{y - 2}{-1} = \frac{z + 1}{2}$ અને $\frac{x - 2}{1} = \frac{y - 3}{2} = \frac{z - 4}{3}$ ને સમાંતર હોય તેવું સમતલ કયા બિંદુમાંથી પણ પસાર થાય છે?

બે સમતલો $2x + 3y + 4z = 4$ અને $4x + 6y + 8z = 12$ વચ્ચેનું અંતર કેટલું છે?

જો સમતલો $2x + y + z + 1 = 0$ અને $2x + y + z + \alpha = 0$ વચ્ચેનું અંતર $3$ એકમ હોય,તો $\alpha$ ના તમામ શક્ય મૂલ્યોનો ગુણાકાર કેટલો થાય?

એક સમતલ યામ અક્ષોને અનુક્રમે $P, Q, R$ બિંદુઓમાં મળે છે. જો $\triangle P Q R$ નું મધ્યકેન્દ્ર $\left(1, \frac{1}{2}, \frac{1}{3}\right)$ હોય,તો સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo