એક સંપૂર્ણ વાહકની અંદર એક લંબગોળ પોલાણ (cavity) બનાવવામાં આવે છે. પોલાણના કેન્દ્રમાં એક ધન વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુઓ $A$ અને $B$ પોલાણની સપાટી પર છે. તો

  • A
    પોલાણમાં $A$ ની નજીકનું વિદ્યુતક્ષેત્ર = પોલાણમાં $B$ ની નજીકનું વિદ્યુતક્ષેત્ર
  • B
    પોલાણની સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ $q/{\varepsilon _0}$ છે
  • C
    $A$ પાસેનું સ્થિતિમાન = $B$ પાસેનું સ્થિતિમાન
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

$6$ વિદ્યુતભારો,ત્રણ ધન અને ત્રણ ઋણ સમાન મૂલ્યના,નિયમિત ષષ્ટકોણના ખૂણાઓ પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી કેન્દ્ર $O$ પરનું વિદ્યુતક્ષેત્ર,જ્યારે ફક્ત $R$ પર સમાન મૂલ્યનો વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે મળતા વિદ્યુતક્ષેત્ર કરતા બમણું હોય. તો $P, Q, R, S, T$ અને $U$ પરના વિદ્યુતભારો અનુક્રમે કયા હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$x-y$ સમતલમાં ઉગમબિંદુ પર એક બિંદુવત વિદ્યુતભાર $q_{1} = +1 \times 10^{-8} \ C$ અને $(10, 0)$ યામ પર બીજો બિંદુવત વિદ્યુતભાર $q_{2} = +3 \times 10^{-6} \ C$ મૂકવામાં આવ્યો છે. આ કિસ્સામાં,નીચેનામાંથી કયો આલેખ $x$-દિશામાં વિદ્યુતક્ષેત્ર સદિશ $E_{x}$ ને સૌથી સચોટ રીતે દર્શાવે છે?

ત્રણ ધન વિદ્યુતભારો $q$ ને સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. તો તેમની વિદ્યુત ક્ષેત્રરેખાઓ કેવી દેખાશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન રીતે વિદ્યુતભારીત પાતળા ગોલીય કવચ પર એકમ ક્ષેત્રફળ દીઠ $\sigma$ જેટલી સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. તે બે અર્ધગોલીય કવચનું બનેલું છે, જેમને $F$ બળ વડે દબાવીને સાથે રાખવામાં આવે છે (આકૃતિ જુઓ). $F$ એ કોના પ્રમાણમાં છે?

$x$-અક્ષ પર $x = 1, 2, 4, 8, \dots \text{meter}$ પર વિદ્યુતભારો $Q$ મૂકેલા છે. તો $x = 0$ પર વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo