$R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન રીતે વિદ્યુતભારીત પાતળા ગોલીય કવચ પર એકમ ક્ષેત્રફળ દીઠ $\sigma$ જેટલી સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. તે બે અર્ધગોલીય કવચનું બનેલું છે, જેમને $F$ બળ વડે દબાવીને સાથે રાખવામાં આવે છે (આકૃતિ જુઓ). $F$ એ કોના પ્રમાણમાં છે?

  • A
    $\frac{1}{\varepsilon_0} \sigma^2 R^2$
  • B
    $\frac{1}{\varepsilon_0} \sigma^2 R$
  • C
    $\frac{1}{\varepsilon_0} \frac{\sigma^2}{R}$
  • D
    $\frac{1}{\varepsilon_0} \frac{\sigma^2}{R^2}$

Explore More

Similar Questions

$Q$ મૂલ્યના બે વિદ્યુતભારો $2a$ અંતરે સ્થિર છે. ત્રીજો વિદ્યુતભાર ($-q$,દળ $m$) આ બે વિદ્યુતભારોના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. જો $-q$ વિદ્યુતભારને વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ દિશામાં થોડું સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેનો આવર્તકાળ શોધો.

Difficult
View Solution

બે સમાન ધાતુના ગોળાઓ $A$ અને $B$ ને હવામાં અમુક અંતરે મૂકતા તેઓ એકબીજાને $F$ બળથી અપાકર્ષે છે. અન્ય એક સમાન વિદ્યુતભાર રહિત ગોળો $C$ ને પહેલા $A$ ના સંપર્કમાં અને પછી $B$ ના સંપર્કમાં લાવવામાં આવે છે અને અંતે તેને ગોળાઓ $A$ અને $B$ ની વચ્ચેના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા $C$ પર લાગતું બળ કેટલું હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સ્થિર વિદ્યુત પ્રેરણ (electrostatic induction) ના સિદ્ધાંતનો સમાવેશ થાય છે?

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓના પરિમાણો સમાન છે?

$\frac{1}{2} \varepsilon_0 E^2$ નું પારિમાણિક સૂત્ર શું છે,જ્યાં $\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે અને $E$ એ વિદ્યુતક્ષેત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo