પૃષ્ઠભાર ધનતા $+\sigma$ ધરાવતી સમાન રીતે ભારિત અનંત સમતલીય તકતી $S$ ના વિદ્યુત ક્ષેત્રની અસર હેડળ ઇલેકટ્રોન ગતિ કરે છે. તે $t=0$ સમયે $S$ થી $1 \mathrm{~m}$ ના અંતરે છે અને $1 \mathrm{~m} / \mathrm{s}$ ઝડપ ધરાવે છે. જો ઇલેકટ્રોન $t=1$ વખતે $s$ પર અથડાય ત્યારે $\sigma$ નું મહત્તમ મૂલ્ય $\alpha\left[\frac{m \epsilon_0}{e}\right] \frac{C}{m^2}$ થાય છ, તો $\alpha$ નું મૂલ્ય છે.

  • [JEE MAIN 2024]
  • A
    $8$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $45$

Similar Questions

$R$ ત્રિજ્યાના અને અનંત લંબાઈના વિદ્યુતભાર વિતરણ વાળા નળાકારને લીધે વિદ્યુતક્ષેત્ર શોધો અને તેની પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. જે તેના અક્ષથી અડધી ત્રિજ્યા આગળ મળે છે.

નીચે આપેલા સમાન રીતે વિધુતભારિત ઉદ્ભવતાં વિધુતક્ષેત્રનું સૂત્ર મેળવો.

$(i)$ અનંત સમતલ વડે

$(ii)$ પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ

$(iii)$ પાતળી ગોળાકાર કવચના લીધે તેની અંદરના બિંદુએ

ગોસના નિયમના ઉપયોગો જણાવો.

$\mathrm{R}$ ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિજભારઘનતા $\rho$ છે.જો તેમાથી $\frac{\mathrm{R}}{2}$ ત્રિજ્યા ધરાવતો ભાગ કાપી નાખવામાં આવે તો $\frac{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\right|}{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\right|}$ નો ગુણોત્તર કેટલો થાય? જ્યાં $\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}$ અને $\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}$ બિંદુ $\mathrm{A}$ અને બિંદુ $\mathrm{B}$ પાસે વિદ્યુતક્ષેત્ર છે.

  • [JEE MAIN 2020]

$10\,cm$ ત્રિજયા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત અવાહક ગોળાથી $20\,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100\, V/m$ છે.તો કેન્દ્રથી $3 \,cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલા .....$V/m$ થાય?