વિદ્યુતક્ષેત્ર ને $(6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}$ વડે આપવામાં આવે છે. $YZ$ સમતલમાં રહેલા $30 \hat{i} \mathrm{~m}^2$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ $SI$ એકમમાં ________ થશે.

  • [JEE MAIN 2024]
  • A

    $90$

  • B

    $150$

  • C

    $180$

  • D

    $60$

Similar Questions

$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી $a/2$ અંતર ઉપરની દિશામાં $Q$ વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?

  • [JEE MAIN 2018]

એક પોલા નળાકારમાં $q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે.જો નળાકારની વક્રાકાર સપાટી $B$ સાથે સંકળાયેલ ફલક્‍સ $\phi \;volt-meter$ હોય, તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફલક્‍સ $V-m$ એકમમાં કેટલું હશે?

  • [AIIMS 2008]

$20\ cm$ બાજુઓનો ચોરસ $80\ cm$ ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ વડે ઘેરાયેલો છે. ચોરસ અને ગોળાના કેન્દ્રો સમાન છે. ચાર વિદ્યુતભારો $2 \times  10^{-6} C, -5 \times  10^{-6}\ C$, $-3 \times  10^{-6}\ C, 6 \times 10^{-6}\ C$ ને ચોરસના ચાર ખૂણા આગળ મૂકેલા છે. ગોળીય પૃષ્ઠમાંથી બહાર આવતું કુલ ફલક્સ $Nm^2/C$ માં ....... હશે.

પાંચ વિદ્યુતભારો $+q,+5 q,-2 q,+3 q$ અને $-4 q$ ને આક્રૂત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવ્યા છે.

સપાટી $s$ માંથી પસાર થતું આ વિદ્યુતભારોની ગોઠવણીને કારણે સંકળાયેલ ફ્લક્સ...........છે. 

  • [JEE MAIN 2024]

આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે $12\, cm$ ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર $6\, cm$ અંતરે $+\,12 \,\mu C$ નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... $\times 10^{3} \,Nm ^{2} / C$ થશે.

  • [JEE MAIN 2021]