$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી $a/2$ અંતર ઉપરની દિશામાં $Q$ વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?

821-565

  • [JEE MAIN 2018]
  • A

    $\frac{Q}{{3{\varepsilon _0}}}$

  • B

    $\frac{Q}{{6{\varepsilon _0}}}$

  • C

    $\frac{Q}{{2{\varepsilon _0}}}$

  • D

    $\frac{Q}{{{\varepsilon _0}}}$

Similar Questions

જો $a$ બાજુવાળા સમઘનના કોઇ એક ખૂણા પર બિંદુવત વિદ્યુતભાર $Q$ છે, તો આ સમઘનમાંથી પસાર થતું કુલ ફલક્‍સ કેટલું હશે?

  • [AIPMT 2012]

જો બંધ ગાળામાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર વિશે શું કહી શકાય ?

વિદ્યુતક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે ?

એક ચોકકસ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $ E=Ar$ છે અને તે ત્રિજયાવર્તી દિશામાં બહાર તરફ છે. $a$ ત્રિજયાના ગોળાના કેન્દ્ર પર રહેલા વિદ્યુતક્ષેત્રથી ગોળા પર કેટલો વિદ્યુતભાર મળે?

  • [AIPMT 2015]

આકૃતિમાં વિદ્યુતક્ષેત્રના ઘટકો $E_{x}=\alpha x^{1 / 2}, E_{y}=E_{z}=0$ છે. જ્યાં, $\alpha=800 \;N / C\, m ^{1 / 2} .$ $(a)$ ઘનમાંથી ફ્લક્સ અને $(b)$ ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. $a=0.1 \;m$ ધારો.