નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.

  • [NEET 2018]
  • A

    ઑક્ટોપસ, ચામાચીડિયું અને મનુષ્યની આંખ

  • B

    મનુષ્ય, ચામાચીડિયું અને ચિત્તાના અગ્ર ઉપાંગો

  • C

    ચામાચીડિયું, મનુષ્ય અને ચિત્તાનું મગજ

  • D

    ચામાચીડિયું, મનુષ્ય અને ચિત્તાનું હૃદય

Similar Questions

પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી વિવિધ સજીવોમાં $.....P.....$ છે જે $.....Q.....$ પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે.

$PQ$

માનવનિર્મિત ઉદ્વિકાસ કે જે ઉત્ક્રાંતી માટે જવાબદાર બન્યો

ડાર્વિને તેના નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંતમાં જેનો કોઈ ભાગ ન માનેલ કે જે નીચે દર્શાવેલ પૈકી ઓર્ગેનિક ઉત્ક્રાંતિમાં હતો?

  • [AIPMT 2003]

માનવ સહિતના બઘા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ વિકસે છે પરંતુ તે ફકત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહિ. જો કે આ માન્યતા ક્યાં વૈજ્ઞાનિક દ્વારા નકારી કાઢવામાં આવી ?

નીચેનામથી ક્યું કોનવરજંટ  ઉત્ક્રાંતિ નથી?