નીચેનામથી ક્યું કોનવરજંટ  ઉત્ક્રાંતિ નથી?

  • A

    વ્હેલના અને ચામાચિડીયાના ચાર પગ

  • B

    Flippers of penguins and dolphins

  • C

    બટાટા અને શકરિયું

  • D

    ઓક્ટોપસ અને માનવ આંખ

Similar Questions

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?

ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.

  • [NEET 2020]

પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડ થી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $.....P.... $ ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ $.....Q.....$ ફુદા વધુ જોવા મળતા હતા.

$Q$

પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી વિવિધ સજીવોમાં $.....P.....$ છે જે $.....Q.....$ પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે.

$PQ$

અપસારી પ્રસરણ ,કેન્દ્રાભિસારી ઉદ્ વિકાસ અને વિકૃતિ ની વ્યાખ્યા આપી સમજાવો.