નીચેનામાંથી કઈ પદ્ધતિ સૌથી વધારે નિષ્ફળતા દર ધરાવે છે ?
શુક્રનાશક પટલ
કોન્ડોમ
$IUD$
રીધમ પદ્ધતિ
આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ કેવી રીતે ગર્ભ અવરોધનનું કાર્ય કરે છે ?
ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.
ભારતમાં ગર્ભ અવરોધન પદ્ધતિતરીકે $IUDs$ નો બહોળા પ્રમાણમાં સ્વીકાર થયેલ છે કરણ કે....
ગર્ભઅવરોધન માટેની પિલ $(pill)$ માં............... સમાવેશ થાય છે.
નીચેનામાંથી ક્યું ગર્ભનિરોધક સાધન ડોક્ટર અથવા નર્સ દ્વારા યોનીમાંથી ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે?