ભારતમાં ગર્ભ અવરોધન પદ્ધતિતરીકે $IUDs$ નો બહોળા પ્રમાણમાં સ્વીકાર થયેલ છે કરણ કે....
શુક્રકોષની પ્રચલનક્ષમતામાં ઘટાડો કરે છે અને તેની ફળદ્રુપતા ધટાડી છે.
ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે પ્રતિકુળ બનાવે છે.
શુક્રકોષોનું ધનભક્ષણ ઉત્તેજે છે.
આપેલ તમામ
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$નિરોધ | $(a)$શુકકોષ વિહિન વિર્ય |
$(2)$કોપર-ટી | $(b)$અંડપતન અટકાવે |
$(3)$વેસોકટોમી | $(c)$શુક્કોષને ગર્ભાશય સુધી જતા અટકાવે |
$(4)$માલા $-D$ | $(d)$ફલન અટકાવે |
આ પદ્ધતિ તથ્ય પર આધારિત છે, જેટલા દિવસો સુધી માતા બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે.
નીચેનામાંથી જન્મનિયંત્રણની કઈ પદ્વતિ સૌથી વધુ સુરક્ષિત છે ?
અસંગત દૂર કરો (કોપર મુક્ત કરતા $IUDs$).
બિનઔષધીય સાદા $IUDs$ માં કોણ સમાવાય છે