વધુ ઊંચાઈની નબળાઈ કે જેનાથી ઉબકા, શ્રમ અને હૃદય જણા ઘબકાર  $......$ ના કારણે જોવા મળે છે.

  • A

    વધુ ઊંચાઈને વધુ વાતાવરણીય દબાણ

  • B

    વધુ ઊંચાઈએ ઓછું વાતાવરણીય દબાણ

  • C

    પર્વતોની વધુ ઊંચાઈ અને વધુ તાપમાન

  • D

    વધુ ઊંચાઈએ ભારે બરફવર્ષા અને નીચું તાપમાન

Similar Questions

સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો. 

તે શુષ્ક (રણ) પ્રદેશમાં જોવા મળતાં સજીવનું અનૂકલન છે. .

અપૃષ્ઠવંશી પ્રાણીઓ કે જે દરીયાનાં ખૂબ જ ઉંડાઈ નાં વિસ્તારમાં વસવાટ કરે છે, તેઓ સામાન્ય વાતાવરણીય દબાણ કરતા કેટલા ગણુ વધુ દબાણ અનુભવે છે ?

આપેલ આલેખીય નિરૂપણ બે તાપમાન વિરુધ્ધ સજીવોનો પ્રતિચર દર્શાવે છે. આપેલ વિકલ્પો માથી સાચી જોડી જણાવો

સ્ટીનોહેલાઇન જાતિઓ સમજાવો.