સ્ટીનોહેલાઇન જાતિઓ સમજાવો.
કયો સજીવ પાણી પીતો નથી પણ તેના શરીરની આંતરીક પ્રક્રિયાની ઉપપેદાશ પાણી છે ?
........... ની ક્રિયાવિધિઓનો સમય નક્કી કરવા માટે પ્રકાશને વિવિધ સંકેતો સ્વરૂપે ઉપયોગમાં લાવે છે.
એવી જાતિઓ કે જે ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે તે ....
ઘુવપ્રદેશમાં નાના કદનાં પ્રાણીઓ કયાં કારણથી વધુ જોવા મળતા નથી.
કેરી ટુનાફીશ, સ્નો લેપર્ડ (ચિત્તો) $......$ છે.