નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (તાપમાન) |
કોલમ - $II$ (વિસ્તાર) |
$P$ શૂન્યથી નીચે | $I$ ગરમ ઝરણા |
$Q$ $50^{\circ}$ સે. થી વધી શકે | $II$ ધ્રુવીય વિસ્તારો |
$R$ $100^{\circ}$ સે. ને પણ વટાવી જાય | $III$ ઉતુંગ ઊંચાઈવાળા વિસ્તારો |
$IV$ ઊંડા સમુદ્રના જલઉષ્ણ નિકાલ માર્ગો | |
$V$ ઉષ્ણકટિબંધીય રણવિસ્તારો |
$(P - II,III), (Q - V), (R - I, IV)$
$(P - II), (Q - V, III), (R - I, IV)$
$(P - II), (Q - V), (R - I,II, IV)$
$(P - II, V), (Q - II, IV), (R - III)$
વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો.
નિવાસસ્થાનનું બંધારણ $.......$ દ્વારા થાય છે.
શિયાળા કે ઉનાળામાં પર્યાવરણીય અજૈવિક પરીબળ તાપમાન સામે રક્ષણ મેળવવા કે સજીવ શરીરનાં થર્મો રેગ્યુલેશન માટે નીચેનામાંથી કોણ કાર્યરત હોય છે ?
શા માટે પરવાળાં તમિલનાડુ અને ભારતના પૂર્વીય સમુદ્રમાં જોવા મળે છે, પરંતુ પશ્ચિમ બંગાળથી આંધ્રપ્રદેશમાં જોવા મળતા નથી ?
નીચે આપેલ આકૃતિ એ સજીવની તેના અજૈવિક પરિબળો સામે પ્રતિચારની રજૂઆત કરે છે. $i,ii$ અને $iii$ અનુક્રમે શું રજૂઆત
$i$ || $ii$ || $iii$