જન્મ નિયંત્રણની રીધમ પદ્ધતિમાં યુગલ ક્યારે સમાગમ ટાળે છે ?
અંડપાતનાં એક દિવસ પહેલાં અને પછી
અંડપાતનાં બે દિવસ પહેલાં અને પછી.
અંડપાતનાં ત્રણ દિવસ પહેલાં અને પછી
અંડપાતનાં એક અઠવાડીયા પહેલાં અને પછી
યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. પુરુષ નસબંધી | $I$. મુખ પદ્ધતિ |
$B$. સંવનન અંતરાલ | $II$. અવરોધક પદ્ધતિ |
$C$. ગ્રીવા ટોપી | $III$. વાઢકાપ પદ્ધતિ |
$D$. સહેલી | $IV$. પ્રાકૃતિક પદ્ધતિ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
ટ્યુબેક્ટોમીનાં સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે.
ગર્ભનિરોધ માટેની કૃત્રિમ પદ્ધતિ કરતાં કુદરતી પદ્ધતિના શું ફાયદા છે ?
નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવી $IUD$ નો વધારાનો ફાયદો છે?
પિલ્સનું કાર્ય કયું?