બધાજ અંકો $1, 1, 2, 2, 2, 2, 3, 4, 4$ નો ઉપયોગ કરી કેટલી સંખ્યા બનાવી શકાય કે જેમાં અયુગ્મ અંકો એ યુગ્મ સ્થાને આવે .
$180$
$175$
$162$
$160$
એક વિધાર્થીને $12$ કોર્ષ માંથી $5$ કોર્ષને પસંદ કરવાના છે જેમાંથી પાંચ કોર્ષ ભાષાના છે. જો તે ભાષાને વધુમાં વધુ બેજ કોર્ષ પસંદ કરી શકે છે તો તે પાંચ કોર્ષની પસંદગી કેટલી રીતે કરી શકે ?
$\mathrm{EQUATION}$ શબ્દના બધા મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો એક જ સાથે આવે તે રીતે અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય ?
$52$ પત્તા ચાર ખેલાડીઓ વચ્ચે એકસમાન કેટલી રીતે વહેંચી શકાય ?
$8$ પુરુષો અને $5$ સ્ત્રીઓમાંથી $11$ સભ્યોની સમિતિ બનવાની છે . જો $m$ એ ઓછામાં ઓછા $6$ પુરુષો હોય તેવી સમિતિની સંખ્યા છે અને $n$ એ ઓછામાં ઓછી $3$ સ્ત્રીઓ હોય તેવી સમિતિની સંખ્યા છે તો
$'EXAMINATION'$ ના $11$ મૂળાક્ષરનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.