$52$ પત્તા ચાર ખેલાડીઓ વચ્ચે એકસમાન કેટલી રીતે વહેંચી શકાય ?

  • A

    $\frac{{52\,!}}{{{{\left( {13\,!} \right)}^4}}}$

  • B

    $\frac{{52\,!}}{{{{\left( {13\,!} \right)}^{2\,}}4\,!}}$

  • C

    $\frac{{52\,!}}{{{{\left( {12\,!} \right)}^4}\,\,\left( 4 \right)\,!}}$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ.

Similar Questions

$'EXAMINATION'$ ના $11$ મૂળાક્ષરનો ઉપયોગ કરી ને ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય.

  • [JEE MAIN 2020]

$8$ શ્રીમાન અને $4$ શ્રીમતી પૈકી $ 6$ સભ્યોની એક સમિતિ કેટલી રીતે બનાવી શકાય ? જેથી સમિતિમાં ઓછામાં ઓછી $3$ શ્રીમતી હોય.

$6$ વ્યંજન અને $5$ સ્વરમાંથી $4$ વ્યંજન અને $3$ સ્વર પસંદ કરી બનાવેલ $7$ અક્ષરના કુલ.....શબ્દો બને.

$'EQUATION'$ શબ્દના અક્ષરો વડે શરૂઆત અને અંત વ્યંજનોથી થતો હોય, તેવા કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય ?

સમીકરણ  $^{69}C_{3r-1} - ^{69}C_{r^2}=^{69}C_{r^2-1} - ^{69}C_{3r}$ માટે $'r'$ ની કિમત મેળવો