વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન $(WHO)$ અનુસાર પ્રાજનનીક સ્વાથ્ય એટલે પ્રજનનનાં તમામ પાસાંઓમાં સુઆરોગ્ય જેમ કે શારીરીક, ભાવનાત્મક, વર્તન અને સામાજીક, $WHO$ નું મુખ્યાલયમાં સ્થીત છે.
$USA$
જીનીવા
ઇંગ્લેન્ડ
ફ્રાન્સ
લિપીસ લુપ $IUDS$ શેના દ્વારા બનાવાય છે?
ભારતમાં હાલમાં નીચેનામાંથી કઈ ગર્ભાધાન અવરોધક પદ્ધતિ અપનાવવામાં આવે છે ? .
નીચેનામાંથી ક્યો આલેખ, ગર્ભનિરોધ માટે માલા $D$ વાપરતી મહિલામાં જોવા મળતાં પ્રોજેસ્ટેરોનનાં સ્તરને સાચી રીતે દર્શાવે
નાની, પ્લાસ્ટીકની છ નળાકાર ગર્ભનિરોધક રચનાઓ જે પાંચ વર્ષ સુધી અસરકારક છે. તે છે.
સહાયક પ્રજનન પદ્ધતિ $IVF$ માં શું સંકળાયેલ છે ?