એક $M = 4\,m$ દળ ધરાવતો ઢાળ(wedge) ઘર્ષણરહિત સમતલ પર છે. $m$ દળ ધરાવતો કણ $v$ વેગથી ઢાળ તરફ ગતિ કરે છે કણ અને સપાટી અને કણ અને ઢાળ વચ્ચેની સપાટી ઘર્ષણરહિત છે તો કણ ઢાળ(wedge) પર મહત્તમ કેટલી ઊંચાઈ સુધી ચડી શકે?
$\frac{{2{v^2}}}{{7g}}$
$\frac{{{v^2}}}{g}$
$\frac{{2{v^2}}}{{5g}}$
$\frac{{{v^2}}}{2g}$
$2 \,kg$ દળ ધરાવતો એક કણ એ સીધી રેખામાં $v=a \sqrt{x}$ વેગ સાથે ગતિ કરે છે જ્યાં $a$ એક અચળાંક છે. કણ ના $x=0$ થી $x=4 \,m$ જેટલાં સ્થાનાંતર દરમિયાન ચોખ્ખા (પરિણામી) બળ વડે થયેલ કાર્ય છે...
આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '$A$' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '$B$' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.
એક બોલને $ 20\;m$ ઊંચાઇએથી પ્રારંભિક $v_0 $ વેગથી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે.આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, અથડામણમાં તે $50\%$ ઊર્જા ગુમાવે છે અને તેટલી ઊંચાઇએ પાછો ઊછળે છે. બોલનો પ્રારંભિક વેગ $v_0\;(ms^{-2}$ માં) કેટલો હશે? ($g=10\;ms^{-2}$ લો)
લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી $50.0 \;g$ દળની ગોળીને $200 \;m s ^{-1}$ ની ઝડપે $2.00 \;cm $ જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. ગોળીને તેની પ્રારંભિક ગતિઊર્જાની $10 \%$ ઊર્જા. સાથે તેમાંથી બહાર નીકળે છે. બહાર નીકળતી ગોળીની ઝડપ કેટલી હશે ?
એક બોલને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે છે. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય સેકન્દ્ર દરમ્યાન ગુરૂત્વાકર્ષણ બળ દ્વારા થતા કાર્યનો ગુણોત્તર ....