પાણીની ટાંકીના તળિયા પરનું દબાણ $4 P$ છે, જ્યાં $P$ એે વાતાવરણનું દબાણ છે. જો પાણી તેનું સ્તર તેના $\frac{3}{5}$ ભાગ જેટલું ઘટે ત્યાં સુધી બહાર નીકાળવમાં આવે છે તો ટાંકીના તળિયા પરનુુ દબાણ કેટલું થશે ?
$\frac{3 P}{8}$
$\frac{7 P}{6}$
$\frac{11 P}{5}$
$\frac{9 P}{4}$
એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા $d_1$ અને $d_2$ છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ $90°$ નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે $\alpha $ કોણ રચે છે,તો ગુણોત્તર $\frac{{{d_1}}}{{{d_2}}}$
પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75 cm$ અને $50 cm $ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ હોય ,તો પર્વતની ઊંચાઇ ....... $km$ થાય?
$1\,m \times 1\,m$ $size$ નો ચોરસ ગેટ તેના મધ્યબિંદુથી લટકાવેલ છે.$\rho$ ઘનતાનું પ્રવાહી ગેટની ડાબી બાજુની જગ્યામાં ભરેલ છે. તો ગેટને સ્થિર રાખવા માટે જોઈતું બળ $F . \ldots . .. ....$
વાતાવરણનું દબાણ માપવા માટેની રીત સૌપ્રથમ કોણે શોધી ? તે જાણવો ?
એલિવેટરમાં મૂકેલો બેરોમીટર $76 \,cm$ વાંચન કરે છે, જ્યારે તે સ્થિર હોય છે. જો એલિવેટર એ થોડાક પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય, તો વાંચન .............. $cm$ હશે ?