$m$ દળ અને $L$ લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની $l$ જેટલી લંબાઈ એકબાજુ અને $L - l$ જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે $l=\frac{L}{x}$ હોય, ત્યારે સાંંકળમાં $\frac{g}{2}$ જેટલો પ્રવેગ છે. $x$ નું મૂલ્ચ $........$ હશે.
$6$
$2$
$1.5$
$4$
જો $ m_1 = 4m_2$ છે . $m_1 $ નો પ્રવેગ $a$ છે. તો દોરીમાં તણાવ $T =$ ____
દડાનું દળ સળિયાનાં દળ કરતાં $\frac{9}{5}$ ગણું છે,સળિયાની લંબાઈ $1\;m$ છે, દડાનું લેવલ એ સળિયાના નીચેના છેડે છે, દડાને સળિયાના ઉપરના છેડે પહોચવા માટે લાગતો સમય(સેકન્ડ માં) શું હશે?
એક $L$ લંબાઈનો સળિયો જ્યારે તેનો એક બીજો છેડો એક લીસા તળીયા પર હોય ત્યારે, એક લીસી શિરોલંબ દીવાલ સામે પડેલો છે. જે છેડો દીવાલ સામે અડકેલો છે તે નિયમિત રીતે શિરોલંબ રીતે અધોદિશામાં ગતિ કરે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$M_1$ અને $M_2$ નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ $M_2$ એ $M_1$ કરતા બમણું હોય ત્યારે તંત્રમાં $a_1$ જેટલો પ્રવેગ મળે છે.જ્યારે $M_2$ એ $M_1$ કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ $a_2$ જેટલો મળે છે. $\frac{a_1}{a_2}$ ગુણોત્તર શોધો.
$ m_1 = 4m_2$ છે . $m_2$ ને સ્થિર થવા માટે ........ $cm$ વધારાનું અંતર કાંપવું પડે.