$ m_1 = 4m_2$ છે . $m_2$ ને સ્થિર થવા માટે ........ $cm$ વધારાનું અંતર કાંપવું પડે.
$20$
$40$
$60$
$80$
આકૃતિમાં દર્વાવેલ બધી જ સપાટીઓ ધર્ષણરહિત અને ગરગડી અને દોરી હલકા છે તેમ ધારો. $2 \mathrm{~kg}$ દળ ધરાવતા ચોસલામાં પ્રવેગ________હશે.
$m_1=4 \,kg , m_2=2 \,kg , m_3=4 \,kg$ દળનો ત્રણ બ્લોકને લીસી દળરહિત ગરગડી પરથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર કરેલી આદર્શ દોરીથી જોડેલ છે. તો બ્લોકનો પ્રવેગ ......... $m / s ^2$ હશે. $\left(g=10 \,m / s ^2\right)$
આફૃતિમાં દર્શાવેલ રયનામાં $m_{1}, m_{2}, m_{3}$ અને $m_{4}$ દળોનાં પ્રવેગો અનુક્રમે $a_{1}, a_{2}, a_{3}$ અને $a _{4}$ છે. નીચેનામાંથી કયો સંબંધ આ રયના માટે સાયું થશે ?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખેંચી ન શકાય તેવી સ્પ્રિંગ ના છેડાઓ $P$ અને $Q$ નિયમિત ઝડપ $ U$ થી નીચે તરફ ગતિ કરે છે. ગરગડીઓ $A$ અને $B$ ને સ્થિત કરેલી છે. તો દળ $M$ એ ઉપર તરફ કેટલી ઝડપે ગતિ કરશે?
$ m_1 = 4m_2$ છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $ m_2$ નો વેગ $0.4\, second$ સમયે ........... $cm/s$ થાય.