દડાનું દળ સળિયાનાં દળ કરતાં $\frac{9}{5}$ ગણું છે,સળિયાની લંબાઈ $1\;m$ છે, દડાનું લેવલ એ સળિયાના નીચેના છેડે છે, દડાને સળિયાના ઉપરના છેડે પહોચવા માટે લાગતો સમય(સેકન્ડ માં) શું હશે?
$1.4$
$2.45$
$3.25$
$5$
જો $ m_1 = 4m_2$ છે . $m_1 $ નો પ્રવેગ $a$ છે. તો દોરીમાં તણાવ $T =$ ____
બે કણો $A$ અને $B$ એક દઢ સળિયા $AB$ પર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સળિયો બે પરસ્પર લંબ આવેલ ટ્રક પર સરકે છે. કણ $A$ નો વેગ ડાબી બાજુ $10\; m / s$ છે. જયારે $\alpha=60^{\circ}$ થાય ત્યારે કણ $B$ નો વેગ ($m/s$ માં) કેટલો થશે?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખેંચી ન શકાય તેવી સ્પ્રિંગ ના છેડાઓ $P$ અને $Q$ નિયમિત ઝડપ $ U$ થી નીચે તરફ ગતિ કરે છે. ગરગડીઓ $A$ અને $B$ ને સ્થિત કરેલી છે. તો દળ $M$ એ ઉપર તરફ કેટલી ઝડપે ગતિ કરશે?
$2\, {kg}$ અન $8\, {kg}$ દળના બોક્ષને દળરહિત દોરી વડે બાંધીને ને ગરગડી પર લટકાવેલ છે. $8\; {kg}$ ના બોક્ષને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જમીન પર પહોચવા માટે લાગતો સમય ($sec$ માં) કેટલો હશે? ($\left.{g}=10\, {m} / {s}^{2}\right)$
$ m_1 = 4m_2$ છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $m_1$ ને સ્થિર થતાં ........ $\sec$ લાગે.