$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો કણ $x-$ અક્ષની દિશામાં $v$ વેગથી ગતિ કરે છે.તો કઇ આકૃતિમાં ઇલેકટ્રોન વિચલન થયા વગર પસાર થશે?

  • A
    132-a11
  • B
    132-b11
  • C
    132-c11
  • D
    132-d11

Similar Questions

કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઈલેક્ટ્રૉન, $ 2.0 \;kV$ વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને, $0.15\; T$ જેટલા નિયમિત ચુંબકીયક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર, 

$(a)$ પ્રારંભિક વેગને લંબ રૂપે હોય,

$(b)$ પ્રારંભિક વેગ સાથે $30^o$ કોણ બનાવતું હોય, તો ઈલેક્ટ્રૉનના ગતિ પથની ગણતરી કરો.

એક ઓરડામાં, $6.5 \;G \left(1 \;G =10^{-4} \;T \right)$ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રૉન $4.8 \times 10^{6} \;m s ^{-1}$  ઝડપે છોડવામાં આવે છે. વર્તુળાકાર કક્ષામાં ઈલેક્ટ્રૉનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું આ જવાબ ઈલેક્ટ્રૉનની ઝડપ પર આધાર રાખે છે? સમજાવો.

$\left(e=1.5 \times 10^{-19} \;C , m_{e}=9.1 \times 10^{-31}\; kg \right)$

સમાન ગતિઊર્જા ધરાવતો એક પ્રોટોન અને એક ડ્યુટેરોન $(q=+e, m=2.0 \mathrm{u})$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં $\vec{B}$ ને લંબરૂપે ગતિ $ક$ રે છે. ડ્યુટૅરેનનાં ગતિપથની ત્રિજ્યા $r_d$ અને પ્રોટોનમાં પથની ત્રિજ્યા $r_p$ નો ગુણોત્તર .......... છે.

  • [JEE MAIN 2024]

$\alpha$ કણ અન પ્રોટોન સમાન વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતાં તેના વર્તુળાકાર પથની ત્રિજ્યાનો ગુણોતર .....  .

  • [AIIMS 2004]

એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.

  • [AIPMT 2000]