એક એકરૂપ સુવાહક તાર $A B C$ નું  દળ $10\,g$ છે. તેમાંથી $2\,A$નો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. તારને એક્સમાન  ચુંબકીય ક્ષેત્ર $B=2\,T$ માં રાખેલ છે. તારનો વેગ ........... $ms ^{-2}$  હશે.

213718-q

  • A

    $0$

  • B

    $12$

  • C

    $1.2$

  • D

    $0.6$

Similar Questions

આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, $0.45 \,kg m ^{-1}$ જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ $0.15 \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { $g =10 \,m / s ^{2}$ નો ઉપયોગ કરે.}

  • [JEE MAIN 2022]

$3.0 \,cm$ લંબાઈના તારમાંથી $10\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, જેને એક સૉલેનોઈડમાં તેની અક્ષને લંબરૂપે મુકેલો છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર $0.27\, T$ આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?

બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે $8 \,cm$ અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ $300 \,\mu T$. છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.

  • [JEE MAIN 2022]

$1.5 \,m$ લંબાઇ અને $10 \,A$ પ્રવાહધારિત તારને $2T$ ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં $15\, N$ બળ લાગે છે,તો ચુંબકીયક્ષેત્ર અને પ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ થાય?

બે સુરેખ સમાંતર વિધુતપ્રવાહધારિત તારની એકમ લંબાઈ દીઠ લાગતાં બળનું સમીકરણ લખી તેના પરથી એમ્પિયર $( \mathrm{A} )$ ની વ્યાખ્યા આપો.