$3.0 \,cm$ લંબાઈના તારમાંથી $10\, A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, જેને એક સૉલેનોઈડમાં તેની અક્ષને લંબરૂપે મુકેલો છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્ર $0.27\, T$ આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે?
$1.6 \times 10^{-3} \;N$
$0.9 \times 10^{-2} \;N$
$8.1 \times 10^{-2} \;N$
$0.3 \times 10^{-2} \;N$
ધન $x$-અક્ષ પર, $I$ પ્રવાહનું વહન કરતા તારની લંબાર $L$ છે.તેને $\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય $..........IL$ છે.
બે સુરેખ, સમાંતર, વિદ્યુતપ્રવાહધારિત તાર વચ્ચે $\mathrm{L}$ લંબાઈ દીઠ લાગતાં ચુંબકીય બળનું સમીકરણ વર્ણવો.
બે $10 \,cm$ લાંબા, $5\,A$ નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર $10^{-5} \,N$ નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... $cm$ હશે.
તાર $1$ અને $2$ માંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર થાય છે.તાર $2$ નો ખંડ $dl$ તાર $1$ થી $r$ અંતરે છે,તો ખંડ પર કેટલું બળ લાગશે?
$r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ અને વ્યાસ પરના તારમાં સમાન પ્રવાહ $i$ વહે છે, તો કેન્દ્ર પર રહેલા $P$ ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે?