લાક્ષણિક ભ્રૂણપુટમાં..... કોષકેન્દ્રો અને કોષો હોય છે.
$7, 8$
$7, 7 $
$ 8, 8$
$8, 7 $
જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્ઘારા પ્રવેશ પામે છે ત્યારે તે પ્રક્રિયાને .... તરીકે ઓળખવામાં આવે છે?
આવૃત બીજધારી માટે કઈ ઘટના વિશિષ્ટ ગણાય છે?
પરાગનયનનો એનેમોફેલી પ્રકાર એ......માં જોવા મળે છે.
પરાગનલિકાનો સંશોધક........છે.
આંકડામાં જોવા મળતું પરાગનયનનું અનુકૂલન ..... પ્રકારનું છે.