આંકડામાં જોવા મળતું પરાગનયનનું અનુકૂલન ..... પ્રકારનું છે.
પૃથ્થક
અનાત્મપરાગણતા
વિષમપરાગવાહિની
પૃથક પકવતા
કયું વિધાન ખોટું છે?
આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.
કેપ્સેલામાં કયા પ્રકારનો ભ્રૂણપૂટ જોવા મળે છે?
લાંબી પરાગનલિકા.......માં જાવા મળે છે.
નીચેની વનસ્પતિની રચનાની કઈ જોડમાં એકકીય રંગસૂત્રો જોવા મળે છે ?