પરાગનલિકાનો સંશોધક........છે.
સ્ટ્રાસબર્ગર
હોફમિસ્ટર
એમિસી
વીન્કલર
પરાગરજને ........ માં વર્ષો સુધી સાચવી શકાય છે.
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.
કેપ્સેલાની પરાગરજને........કહે છે.
આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......