$x-$અક્ષ પર $4 q$ અને $-q$ વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર $x=-\frac{d}{2}$ અને $x=\frac{d}{2}$ સ્થાને જડેલ છે. જો ત્રીજા $'q'$ જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી $x = d$ સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા.... 

981-143

  • [JEE MAIN 2020]
  • A

    $\frac{2 q^{2}}{3 \pi \varepsilon_{0} d }$ જેટલી વધે

  • B

    $\frac{3 q^{2}}{4 \pi \varepsilon_{0} d }$  જેટલી વધે

  • C

    $\frac{4 q^{2}}{3 \pi \varepsilon_{0} d }$ જેટલી ઘટે

  • D

    $\frac{q^{2}}{4 \pi \varepsilon_{0} d }$ જેટલી ઘટે

Similar Questions

વિધુત સ્થિતિઊર્જાનો તફાવત સમજાવો અને તેને લગતી નોંધવાલાયક બાબતો જણાવો.

$M$ દળનો વિદ્યુતભાર $q$ એ $q$ વિદ્યુતભારની આજુબાજુ સ્થિત વિદ્યુત આકર્ષણને લીધે પરિભ્રમણ કરે છે. તેની ગતિનો આવર્તકાળ..... સૂત્રની મદદથી આપી શકાય છે.

$\mathrm{R}$ ત્રિજ્યાની રિંગ પર નિયમિત રીતે $+\mathrm{Q}$ વિધુતભાર વિતરીત થયેલ છે. તેની અક્ષ પર એક બિંદવત્ વિધુતભાર $-\mathrm{q}$ ની સ્થિતિઊર્જાની ગણતરી કરો અને રિંગના કેન્દ્રથી $\mathrm{z}$ - અક્ષ પર અંતર પરનું વિધેય સ્થિતિઊર્જાનો આલેખ દોરો. આલેખ પરથી તમે કહી શકશો કે જો $-\mathrm{q}$ વિધુતભારને રિંગના કેન્દ્ર પરથી અક્ષ પર થોડું ખસેડીએ તો શું થશે ?

એકલ વિધુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિધુતઊર્જાનું સૂત્ર મેળવો.

$\alpha-$કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર $..........$ થશે.

  • [JEE MAIN 2022]