$4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)
$29$
$300$
$30$
$303$
તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવાની પ્રાયોગિક રીતે સમજાવો.
જ્યારે તાર સાથે $10^8\,Nm^{-2}$ નું પ્રતિબળ લગાડતાં તેની લંબાઈ $1 \,mm$ થાય છે, તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો ?
તાપમાનના ફેરફાર સાથે યંગ મોડ્યુલસ પર શું અસર થાય ?
એક ધાતુના આડછેદનું ક્ષોત્રફળ $A$, યંગ મોડ્યુલસ $Y$ અને રેખીય પ્રસરણાંક $\alpha $ તથા સળિયાની લંબાઈ $L$ ને બે મજબૂત થાંભલાઓ સાથે બાંધેલો છે. જો તેને $t\,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો સળિયામાં કેટલું બળ ઉદ્ભવશે ?
$'L'$ લંબાઈઓ અને $A$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ_______થશે.