જ્યારે તાર સાથે $10^8\,Nm^{-2}$ નું પ્રતિબળ લગાડતાં તેની લંબાઈ $1 \,mm$ થાય છે, તો તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ કેટલો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$Y =\frac{ F / A }{\Delta L / L }=\frac{1 \times 10^{8}}{10^{-3}}=10^{11} Nm ^{-2}$

Similar Questions

બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$

ચાર સમાન તાર પર સમાન બળ લગાવવામાં આવે તો મહત્તમ લંબાઈમાં વધારો શેમાં જોવા મળે $?$

$CGS$ સિસ્ટમમાં સ્ટીલનો યંગ મોડ્યુલસ $2 \times {10^{12}}$.એકમ આડછેદ ધરાવતા તારની લંબાઈ બમણી કરવા કેટલું પ્રતિબળ લગાવવું પડે ?

બે તારો સમાન દ્રવ્યના બનેલા છે અને સરખું કદ ધરાવે છે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ $ A$ અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ $3A$ છે. જો $F$ જેટલું બળ આપીને પહેલા તારની લંબાઇમાં $\Delta l$ નો વધારો કરવામાં આવે છે, બીજા તારની લંબાઇમાં સમાન વધારો કરવા માટે કેટલું બળ લગાવવું જોઈએ?

  • [AIEEE 2009]

સમાન દ્રવ્યના બે તારની લંબાઇનો ગુણોત્તર $1 : 2$ અને વ્યાસનો ગુણોત્તર $2 : 1$ છે.તેના પર $F_A$ અને $F_B$ બળ લાગતાં લંબાઇમાં સમાન વધારો થાય છે,તો $\frac{F_A}{F_B} =$