$\ell$ લંબાઈ,$A$ આડછેદનું ક્ષેત્રફળ,$Y$ યંગ મોડ્યુલસ અને $\alpha$ રેખીય પ્રસરણાંક ધરાવતા સ્ટીલના સળિયાને ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $t\,^\circ C$ જેટલું વધે છે. ગરમ કરવાથી સળિયા દ્વારા થઈ શકતું કાર્ય કેટલું હશે?

  • A
    $(YA\alpha t) \times (\ell\alpha t)$
  • B
    $\frac{1}{2}(YA\alpha t) \times (\ell\alpha t)$
  • C
    $\frac{1}{2}(YA\alpha t) \times (\frac{1}{2})(\ell\alpha t)$
  • D
    $2(YA\alpha t) \times (\ell\alpha t)$

Explore More

Similar Questions

$3 \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સળિયાને $9 \times 10^4 \,N$ નું બળ લગાડીને તેની લંબાઈની દિશામાં ખેંચવામાં આવે છે. જો સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \,Nm^{-2}$ હોય, તો ખેંચાયેલા સળિયામાં એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

જો તાર પરનું તણાવ એકાએક દૂર કરવામાં આવે,તો

$1 \, m$ લંબાઈ અને $Y = 2.0 \times 10^{11} \, N/m^2$ યંગ મોડ્યુલસ ધરાવતા તારને બે દ્રઢ આધાર વચ્ચે બાંધેલ છે. જો તેનું તાપમાન $100 ^\circ C$ વધારવામાં આવે,તો તારમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે? (આપેલ છે: $\alpha = 18 \times 10^{-6} \, ^\circ C^{-1}$,$A = 1 \, cm^2$)

$2 \,m$ લાંબો તાર શિરોલંબ લટકાવેલો છે. જ્યારે તેના નીચેના છેડે $10 \,kg$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તે $10 \,mm$ જેટલો ખેંચાય છે. તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ...... $J$ છે ($g=10 \,m/s^2$ લો).

જ્યારે $8 \,m$ લાંબા તારને $10 \,kg-wt$ ના ભાર દ્વારા ખેંચવામાં આવે છે, ત્યારે તે $1.5 \,mm$ જેટલો લંબાય છે. આ પ્રક્રિયામાં તારમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($\,J$ માં)? $\left(g=10 \,ms^{-2}\right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo