$Y = 2.0 \times {10^{11}}\,N/{m^2}$ યંગ મોડયુલસ ધરાવતા અને $1m$ લંબાઇ ધરાવતા તારને બે દ્રઢ આધાર વચ્ચે બાંધેલ છે.તેનું તાપમાન ${100^o}C$ વધારતાં તેમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય? ($\alpha = 18 \times {10^{ - 6}}{\,^o}{C^{ - 1}}$,$A = 1\,c{m^2}$)

  • A

    $32.4 J$

  • B

    $32.4 mJ$

  • C

    $26.4 J$

  • D

    $26.4 mJ$

Similar Questions

$y $ યંગ મોડયુલસ ધરાવતા તારમાં $x$ પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવાથી એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?

  • [AIIMS 2001]

સ્ટીલ અને તાંબાની સમાન સ્પ્રિંગોને સમાન બળથી ખેંચવામાં આવે, તો કઈ સ્પ્રિંગ માટે વધારે કાર્ય કરવું પડે ? 

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળીયાને $\alpha$ ખૂણે વાળવામાં આવે છે. જો તારનો દઢતા અંક $\eta$ હોય તો તારમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતીઉર્જા કેટલી હશે?

એક તાર સ્થિતિસ્થાપક તાર માટે ઉર્જા નું સૂત્ર ____

તારને ખેચતા તેમાં એકમ કદ દીઠ સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$